લીંબુ નુ અથાણુ (Limbu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ ને બરાબર ઘોઈ લો હવે તેમા કાપા પાડી લો હળદર મીઠું મિક્સ કરો
- 2
લીંબુ મા હળદર મીઠું ભરી લો હવે એક બોટલ મા ભરી લો 15-20 દિવસ એમજ રેવા દયો લીંબુ નરમ થાય એટલે ખાવા માટે તૈયાર છે ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી લીંબુ નુ અથાણુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા લીંબુ અથાણુ (Masala Limbu Athanu Recipe In Gujarati)
#KS5 મસાલા લીંબુ અથાણુ આપડે બધા અથાણુ બનાવીએ છે પણ બધાની બનાવવાની રીત થોડી જુદી પડે છે. આપણે બધાથી કઈ ન કંઈ નવું શીખીએ છીએ. ચાલો જાણીએ મેં મારું લીંબુ નું અથાણું કેવી રીતે બનાવ્યું છે Deepa Patel -
મસાલા લીંબુ અથાણુ (Masala Limbu Athanu Recipe In Gujarati)
#KS5મસાલા લીંબુ અથાણુઆપડે બધા અથાણુ બનાવીએ છે પણ બધાની બનાવવાની રીત થોડી જુદી પડે છે. આપણે બધાથી કઈ ન કંઈ નવું શીખીએ છીએ.ચાલો જાણીએ મેં મારું લીંબુ નું અથાણું કેવી રીતે બનાવ્યું છે Deepa Patel -
-
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
-
-
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5#cookpadindia#cookpagujaratiઅથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે. Mittal m 2411 -
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah -
-
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 પોસ્ટ -2 કીચન સ્ટાર ચેલેન્જ ની ખરી ચેલેન્જ સ્વીકારી ઓપ્શન શોધી લીંબુ નું અથાણું બનાવ્યું રિઅલી લીંબુ ને પંદર દિવસ અથાવા દેવા પડે, પણ તેને મેં બાફી ને કર્યું. Bina Talati -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 દેશી ગોળમાંથી બનાવેલ લીમ્બુનુ અથાણુંલીમ્બુ મા ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. તે પાચન શક્તિ વધારે છે, અપચાની સમસ્યા દૂર કરે છે ગોળ સૌર ઊર્જા ને કારણે હેલ્ધી છે. Ankita Tank Parmar -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782105
ટિપ્પણીઓ (8)