ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
કુકરમાં બટાકા બાફવા મૂકો બટાકા ની છાલ ઉતારી મેષ કરો પછી તેમાં બધા મસાલા એડ કરો પછી મીક્સ કરી ગોળા વાળી લો
- 3
પછી દહીં માં ખાંડ નાખી હલાવો
- 4
પછી રાજગરાનો લોટ લઈ તેમાં જીરું પાઉડર અને મીઠું નાખી ભજીયા જેવો લોટ બનાવવો પછી તેલ ગરમ થવા મૂકો
- 5
ડોયેલા લોટમાં વાળેલા ગોટા નાખી તળી લો બ્રાઉન રંગના થાય એટલે ઉતારી પહેલા દહીં રેડો પછી ખજૂર આમલીની ચટણી. નાખો પછી ગ્રીન ચટણી નાખી ધાણા ભાજી છાંટી દાડમ ના દાણા નાખી સર્વ કરો તો તૈયાર છે ફરાળી દહીં વડા મારા ઘરમાં બધા નેશ્રાવણ માસ નો સોમવાર હોવાથી મેં આ બનાવિયા મારા દિકરાને આ ખૂબ જ ભાવે છે અને આ તો નાના મોટા સૌ ભાવે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282223


















ટિપ્પણીઓ