ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  3. ૧ વાટકીકાચા શીંગ દાણાનો ભુકો
  4. ૩ સ્પૂન શેકેલા જીરાનો પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ સ્પૂન ગરમ મસાલો
  7. ૧ સ્પૂન મરચું પાઉડર
  8. ૫ સ્પૂન દળેલી ખાંડ
  9. ૧ બાઉલ દહીં
  10. ૨ નંગલીલાં મરચાં
  11. ૧ ટુકડોઆદુ
  12. ૧ નંગલીંબુ
  13. તળવા માટે તેલ
  14. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    કુકરમાં બટાકા બાફવા મૂકો બટાકા ની છાલ ઉતારી મેષ કરો પછી તેમાં બધા મસાલા એડ કરો પછી મીક્સ કરી ગોળા વાળી લો

  3. 3

    પછી દહીં માં ખાંડ નાખી હલાવો

  4. 4

    પછી રાજગરાનો લોટ લઈ તેમાં જીરું પાઉડર અને મીઠું નાખી ભજીયા જેવો લોટ બનાવવો પછી તેલ ગરમ થવા મૂકો

  5. 5

    ડોયેલા લોટમાં વાળેલા ગોટા નાખી તળી લો બ્રાઉન રંગના થાય એટલે ઉતારી પહેલા દહીં રેડો પછી ખજૂર આમલીની ચટણી. નાખો પછી ગ્રીન ચટણી નાખી ધાણા ભાજી છાંટી દાડમ ના દાણા નાખી સર્વ કરો તો તૈયાર છે ફરાળી દહીં વડા મારા ઘરમાં બધા નેશ્રાવણ માસ નો સોમવાર હોવાથી મેં આ બનાવિયા મારા દિકરાને આ ખૂબ જ ભાવે છે અને આ તો નાના મોટા સૌ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

ટિપ્પણીઓ

Similar Recipes