ફરાળી પેટીસ(farali paetish recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર જણાવેલી બધી જ સામગ્રીઓ સાથે લઈ લેવી.મસાલા માટેની બધી જ સામગ્રી ઓ એક મોટા બાઉલમાં મિક્સ કરી તેની નાની-નાની ગોળીઓ વાળી લેવી.
- 2
બાફેલા બટેટા માં જરૂર પ્રમાણે મીઠું અને થોડી તપકીર નો લોટ ઉમેરી માવો તૈયાર કરો.તેમાંથી એક લીંબુ ની સાઈઝ નો મોટો લૂઓ લઈ વચ્ચે તૈયાર કરેલો મસાલો મૂકી પેટીસ વાળી લેવી.
- 3
ફાસ્ટ ગેસ પર તેલ ગરમ કરી તેમાં પેટીસ ઉમેરી તળી લેવી. ગોલ્ડન બ્રાઉન કલરની થાય પછી તેલ નિતારી બહાર કાઢી લો. ગરમાગરમ પેટીસ ને મીઠી અને તીખી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304284













ટિપ્પણીઓ