રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેમાં જીરું,લીમડા, મરચાનો વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં છીણેલી દૂધી નાખો પછી તેમાં હળદર ધાણાજીરૂ, લાલ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ નાખી હલાવવું. પછી સિંગદાણાનો ભૂકો નાખી હલાવવું. ત્યારબાદ તેમાં છાશ નાખીને બે સીટી વગાડવા દેવી.
- 3
કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
બટાકા ની સૂકીભાજી
#VN#ગુજરાતીઆપણા ગુજરાતી ઓ વ઼ત- ઉપવાસ મા સૂકીભાજી ને સૌથી વધુ મહત્વ આપે છે. વ઼ત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનામાં ઉપવાસ મા સૂકી ભાજી મારા ફેમિલી મા બધાં ને ખૂબજ પ઼િય છે.lina vasant
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
-
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
બટેટા ની મધુર વાનગી (Potato Farali Recipe in gujarati)
#ઉપવાસ #ફરાળી ચેલેન્જ(ફરાળમાં કંઇક ચટપટુ સ્પાઈસી તથા મીઠુ બને તો પરીવાર ના સભ્યોને મજા.... Smita Suba -
-
-
-
આચારી મસાલા સ્ટફ્ડ દૂધી સબ્જી (Aachari Masala Sttufed Dudhi Sabji Recipe In Gujarati)
#EBWeek4 સામાન્ય રીતે દૂધીનું શાક યંગસ્ટર્સ પસંદ નથી કરતા પરંતુ મેં આચાર મસાલા અને બાકીના મસાલા ઉમેરી ને એક નવોજ ટેસ્ટ આપી ને આ શાક ને વધારે સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે...અને પરિણામે અતિ સ્વાદિષ્ટ શાક બન્યું છે. Sudha Banjara Vasani -
-
-
દૂધી સાબુદાણા ની ખીચડી(Bottleguard Sago khichdi recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી Sudha Banjara Vasani -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
-
-
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
-
દૂધીની ફરાળી ઉપમા (Bottle Guard Farali Upma Recipe In Gujarati)
#FFC1Week1વિસરાતી વાનગીજૈન વાનગી પહેલા ફરાળી વેફર્સ કે ચેવડા જેવા વિકલ્પ નહોતા ત્યારે દાદીજી અને નાનીજી દૂધીનું ફરાળી શાક કે ઉપમા બનાવતા જેને "ખમણેલું" કહેતા...ને ઘી માં વધારતાં.. અત્યારે પણ એટલું જ સ્વાદિષ્ટ અને અમારા ઘરમાં વારંવાર બનતું વ્યંજન છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304083
ટિપ્પણીઓ