કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

#સુપરશેફ4
મેં અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળફ્રાય બનાવી છે. આમ તો દાળફ્રાય ની સાથે રાઇસ બધાં ને પસંદ હોય છે પરંતુ મેં દાળફ્રાય ની સાથે પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.

#સુપરશેફ4
મેં અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળફ્રાય બનાવી છે. આમ તો દાળફ્રાય ની સાથે રાઇસ બધાં ને પસંદ હોય છે પરંતુ મેં દાળફ્રાય ની સાથે પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીચણા ની દાળ
  • ૧ વાટકીતુવેરદાળ
  • ૨ટામેટાં
  • ૨લીલાં મરચાં
  • કટકો આદું
  • ૨ડુંગળી
  • ૭-૮લસણ ની કળી
  • કોથમીર
  • ૨તજ લવિંગ
  • ૧લીંબુ
  • ૨ ટીસ્પૂનમરચાં ની ભૂકી
  • ૧ ટીસ્પૂનહળદર
  • ૧ટીસપૂન ધાણાજીરું
  • ૧/૨ટીસપૂન ગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • ૪લાલ સૂકાં મરચાં
  • વઘાર માટે ઘી અને તેલ
  • ૧કોલસો
  • ૧/૨ટીસપૂન રાઈ
  • ૧/૨ટીસપૂન જીરું
  • ચપટીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ની દાળ તેમજ તુવેરદાળ લઈ તેને૨ કલાક માટે પાણી માં પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકર માં બાફી લો.

    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટમેટાં, ડુંગળી, મરચાં સમારી લો અને લસણ તેમજ આદું ની પેસ્ટ કરી લો.

    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં થોડું તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, જીરું, હીંગ,લીમડો, સૂકાં મરચાં, તજ લવિંગ, ઉમેરો. વઘાર થઈ જાય એટલે તેમાં ડુંગળી ઉમેરી તેને સાંતળો ત્યારપછી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં લીલાં મરચાં, ટમેટાં ઉમેરી તેને થોડા ગળવા દો. તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો.હવે બાજુ ના ગેસ પર મેં એક કોલસો સળગવા મુક્યો છે.

    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં બધાં મસાલા ઉમેરી તેમાં કોથમીર ઉમેરો. દાળ ને ઉકળવા દો. ત્યારપછી બાજુ ના ગેસ પર વઘારીયું લઈ તેમાં તેલ ઉમેરી, હીંગ, લાલ મરચું, મરચાં ની ભૂકી ઉમેરી તેનો વઘાર કરી દાળ માં ઉપર થી ઉમેરો. ત્યારબાદ મેં એક વાટકીમાં સળગતો કોલસો મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી તેને સ્મોકિંગ ફ્લેવર આપ્યું.હવે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે દાળફ્રાય રેસ્ટોરન્ટ સ્ટાઈલ.

    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેં ઘઉંના લોટ માં મીઠું, તેલ નું મ્હોણ ઉમેરી લોટ બાંધી તેમાંથી ગુલાબી રંગના ગરમાગરમ પરાઠા બનાવ્યા. તો ચાલો તૈયાર છે દાળફ્રાય, પરાઠા અને ડુંગળી ની સ્લાઈસ તેનો ભરપૂર આનંદ લો.

    દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર August 02, 2020 20:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય પરાઠા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  4. સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
  5. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  1. મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
  2. દમ બીરયાની(dum biryani recipe in gujarati)
  3. કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
  4. હેલ્ધી મેનુ(healthy menu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13330978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close