ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
#NoOvenBaking
સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક.
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking
સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ, કોકો પાઉડર, મીઠું અને બેકીંગ સોડા ચાળીને લઈ લો.
હવે એમાં ખાંડ પાઉડર ઉમેરી લો મિક્સ કરી લો. - 2
વેટ ઈન્ગ્રીડીયન્ટ્સ માટે એક વાટકી માં પાણી, કોફી, વિનેગર અને તેલ મિક્ષ કરવું
હવે વેટ ઈન્ગ્રીડીયન્ટ્સ ડ્રાય ઈન્ગ્રીડીયન્ટ્સ માં ઉમેરી મિક્ષ કરી લો. આને કેક મોલ્ડ માં ઉમેરી લો બેક થવા મૂકવું. - 3
- 4
- 5
કડાઈ ને પ્રીહિટ કરી લો હવે એમાં મોલ્ડ મૂકી પેહલા 10 મિનિટ હાઈ ફ્લેમ પર અને 20 થી 25 મિનિટ લો ફ્લેમ પર થવા દો.
હવે આને થોડું ઠંડું થવા દો પછી અનમોલ્ડ કરી લો. - 6
અને કપડાં વડે ઢાંકીને 1 કલાક માટે પૂરેપૂરું ઠંડું થવા દો. પછી મનગમતી રીતે ક્રીમ અથવા ગનાશ થી ડેકોરેટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13405087




















ટિપ્પણીઓ (8)