રસ મલાઈ

parul chheda
parul chheda @cook_25636313

પોટ પાર્ટી માં દુધ થી બનેલી વાનગી બનાવવા ની હતી

રસ મલાઈ

1 કમેન્ટ કરેલ છે

પોટ પાર્ટી માં દુધ થી બનેલી વાનગી બનાવવા ની હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
12નંઞ
  1. 1 લિટરગાય નુ દૂધ
  2. 1/2 લિટરભેંસ નું દૂધ
  3. 350 ગ્રામસાકર
  4. કેસર, બદામ, પીસ્તા
  5. 1લીંબૂ
  6. 6 કપપાણી
  7. 100 ગ્રામ મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    1/2 લીટર ભેંસ નું દૂધ અેમાં મિલ્ક પાઉડર નાખી દૂધ પાક બનાવી અંદર મેવો નાખી ઉકાળી લેવું

  2. 2

    1લીટર ગાય ના દૂધ ને ઊભરો આવે એટલે કરપછી પનીર બનાવવુ,પનીર ઠંડા પાણીથી ધોઈ પછી નીચલી લેવું

  3. 3

    1 મોટા વાસણ માં સાકર નાખી એમાં 6કપ પાણી ને ઉકાળવવા રાખવું

  4. 4

    પનીર ને મિક્સરમાં ચનૅ કરો

  5. 5

    પનીર મિકસર થી કાઢી હલકકે હાથે ચપટા ગોલા બનાવો

  6. 6

    સાબર ઊકળી તી હોય ત્યારે એમાં પનીર ગોલા નાખવા અને 10મિઉકળવા દેવવું

  7. 7

    1બાઉલ માં બરફ કાઢવો પનીર ગોલા એમાં નાખવવા

  8. 8

    ઉકાળેલું દૂધ થાય એટલે તેમાં પનીર ગોલા જરા હટકે હાથે દબાવી દૂધ માં નાખવા

  9. 9

    ચાર કલાક રેફીજરેટ કરવું પછી ખાવવા પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parul chheda
parul chheda @cook_25636313
પર

Similar Recipes