કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week21
#RawTurmeric

#GA4
#Week21
#RawTurmeric

વધુ વાંચો

લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week21
#RawTurmeric

#GA4
#Week21
#RawTurmeric

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
  • ૨૫૦ ગ્રામ લીલી હળદર (ઓરેન્જ કલરની)
  • ૨૫૦ ગ્રામ આંબા હળદર (પીળા કલરની)
  • ૨ મોટા જાડા ગાજર
  • ૨ મોટા લીંબુ
  • ૨૫૦ ગ્રામ કેપ્સીકમ મરચાં મીક્ષ કલરનાં (ગ્રીન, રેડ, ઓરેન્જ - એકલાં ગ્રીન વાપરવાં હોય તો પણ ચાલસે)
  • ૧ નાનો ચમચો રાઈનાં કુરીયાં
  • ૧નાનો ચમચો તેલ (મેં ઓલીવ ઓઈલ લીધું છે)
  • ટેસ્ટ મુજબ મીઠું
  • ૧ નાનો ચમચો મેથી નો મસાલો
  • ૧નાનો ચમચો લીબું નો રસ
  • ૧/૨ નાનો ચમચો લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલા બધી વસ્તુ ને સરસ ધોઈ ને કોરી કરી લો. લીલી હળદર, આંબામોર અને ગાજર ની છાલ કાઢી લો.

    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, લીલીહળદર, આંબા હળદર, ગાજર અને બધા કલરનાં કેપ્સીકમ ને લાંબી પાતળી ચીરી માં સમારી લો. નીચે પહેલા ફોટા માં બતાવ્યું છે તે મુજબ.તેમાં લીંબુ ના બીનકાઢેલાં નાનાં ચોરસ ટુકડાં કરી ઉમેરો. હવે તેમાં રાઈનાં કુરીયાં, તેલ ઉમેરી સરસ મીક્ષ કરો.

    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરો, મેથીનો મસાલો અને લીબું નો રસ ઉમેરી રરસ રીતે હલાવી મીક્ષ કરો. તમે ઇચ્છો તો આમાં બી જ કાઢેલાં લીલા મરચાં પણ ઉમેરી સકો છો. મેં નથી ઉમેર્યાં. તીખું કરવાં મેં લાલ મરચું ઉમેર્યું છે.

    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બધું સરસ રીતે હલાવી ૧-૨ દિવસ સુધી એને અથાવા દો. ઢાંકી ને કીચન માં રાખો. દિવસ માં ૩-૪ વાર હલાવતાં રહો. ૨ દિવસ પછી ધોઈ ને કોરી કરેલે કાચની બરણીમાં ભરી લો. આ અથાણા ને રેફરીજરેટરમાં મુકી દો. બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અથાણું તૈયાર થાય છે. અમારી ઘરે આ બધાનું ખુબ જ ફેવરેટ છે. તમારે આમાં ગળપણ નાંખવું હોય તો પણ નાંખી સકો છો. એ પણ સારું લાગે છે, અમારી ઘરે બધાને ખાટું વધારે ભાવે છે, એટલે હું ગોળ નથી ઉમેરતી.

    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર February 07, 2021 17:10
USA

ટિપ્પણીઓ (4)

Neha Dua
Neha Dua @cook_90450
February 08, 2021 15:30
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર અથાણાં આંબા હળદર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  5. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  1. લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
  2. સમોસા (Samosa Recipe In Gujarati)
  3. સમોસા (Samosa Recipe In Gujarati)
  4. મેક્સીકન નૂડલ્સ (Mexican Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13416266
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close