રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ જેટલો મેંદાનો લોટ લેવો. પછી તે લોટને એક વાસણમાં નાખી દેવો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું અને તેલ નાખવાં.
- 3
પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેવો. લોટ મીડિયમ જ બાંધવો. ત્યારબાદ લોટને ૧૫ મિનિટ સુધી ઢાંકી રાખી દેવો.
- 4
૧૫ મિનિટ પછી લોટ ચેક કરી લેવો. પછી તેમાંથી લુવા તૈયાર કરી લેવાં. પછી તેને રોટલીની જેમ વણી લેવા.
- 5
વણાઈ ગયા બાદ એક રોટલીમાંથી બે ભાગ કરી લેવાં પછી નીચે થોડું પાણી લગાડવું પછી કોનની જેમ વાળી લેવું.
- 6
ત્યારબાદ તેમાં મસાલો ભરી લેવો. પછી બધી બાજુની સાઈડ વાળી લેવી. આવી રીતે બધા જ સમોસા વાળી તૈયાર કરી લેવાં.
- 7
પછી એક કડાઈમાં તેલ ગરમ કરવાં મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે સમોસા તળી લેવા. ગેસની ફલેમ લો ટુ મીડિયમ રાખવી. અને સમોસા બ્રાઉન જેવા થાય એટલે કાઢી લેવાં.
- 8
તો તૈયાર છે આપણા સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe in Gujarati)
#GA4#week21#SHEETALBOMBAY#cookpadindia#cookpadgujarati Sheetal Nandha -
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553286
ટિપ્પણીઓ