રાજમા મસાલા(Rajma masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ધોઇને ચારથી પાંચ કલાક માટે ગરમ પાણીમાં પલાળી લો.
- 2
હવે તેને કૂકરમાં જ ત્રણથી ચાર સીટી લઈ લો હવે જ્યારે પકડમાંથી આવવા નીકળી જા ને ઢીલા થઈ જાય એટલે તે ફરીથી પાણીથી સાફ કરી લો.
- 3
હવે તેલ ગરમ કરીને તેમા રાઈ જીરું હિંગ લીલા મરચાં સાંતળો પછી તેમાં ટામેટા મીઠો લીમડો ગરમ મસાલા પાઉડર લાલ મરચાનો પાઉડર ધાણા જીરું નો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ગરમ મસાલો ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દો
- 4
સારી રીતે મિક્સ કરીને સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને ગરમાગરમ પરોસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13596224








ટિપ્પણીઓ (5)