રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ચાળી ને ભેગા કરવા. ત્યારબાદ તેમા અજમો, હળદર, મીઠું અને તેલ ઉમેરી કડક લોટ બાંધવો. ત્યારબાદ લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકવો.
- 2
10 મિનિટ બાદ લોટ ના લૂવા કરી પાતળી વણી લેવી. ત્યારબાદ તેને ત્રિકોણ શેપ માં કાપી લેવુ. ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે નાચોસ ને મીડિયમ આંચ પર રાખી 10 મિનિટ બાદ લોટ ના લૂવા કરી પાતળી વણી લેવી. ત્યારબાદ તેને ત્રિકોણ શેપ માં કાપી લેવુ. ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.
- 3
તેલ ગરમ થાય એટલે નાચોસ ને મીડિયમ આંચ પર રાખી ને તળી લેવા. તળી લેવા. ત્યારબાદ નાચોસ ને સાલસા સોસ અથવા ચીઝ ઙીપ સાથે સર્વ કરો. વધારે ટેસ્ટ માટે ચીઝ છીણી પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી ભાખરી
#goldenapron2#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી Namrata Kamdar -
-
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
નાચોસ (nachos recipe in gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ_2 આ નાચોસ બનાવવા માં મકાઈ અને ચોખા નાં લોટ નો ઉપયોગ કરિયો છે અને ખુબ જ ટેસ્ટી બનિયા છે સાથે ડીપ પણ ઘરે જ બનાવિયું છે. Suchita Kamdar -
-
-
-
ગ્રીન એપલ સાલસા વિથ નાચોઝ (Green Apple Salsa With Nachos Recipe In Gujarati)
#RC4 મે આજ આ વાનગી પસંદ કરી ખાસ છોકરાવ પણ આવી ચટપટી વસ્તુ જ ખાવા તૈયાર હોય છે. ને જલ્દી બની જાય છે. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
-
ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe in Gujarati)
નાના છોકરાઓ નો અતિપ્રિય નાસ્તો જે બનાવા માં બહુ સહેલો છે.છોકરાઓ સ્કુલ માં થી આવે ને એક પ્લેટ ચીઝી નાચોઝ આપી દો તો બીજું કાંઈ ના માગે. ચોમાસામાં તો ચીઝી નાચોઝ ખાવા ની કંઈ મજા જ ઓર છે. કડક નાચોઝ ચીપ્સ અને ઉપર ગરમ ચીઝ સોસ, મજા પડી જાય છે.#MRC Bina Samir Telivala -
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14185862
ટિપ્પણીઓ