કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧૦ નંગ બાફેલા બટેટા
  2. ૧/૨ વાટકી કાજુ
  3. ૪ નંગટામેટા
  4. ૧ નંગમિડીયમ સાઈઝ ની ડુંગળી
  5. ૧/૨ ચમચી લસણની પેસ્ટ
  6. ૨ નંગલીલા મરચા
  7. ૧ ટુકડોઆદું
  8. ૫ (૬ નંગ)આખા મરી
  9. ૨ નંગલવિંગ
  10. ૧ નંગતજનો ટુકડો
  11. ૧.૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  13. ૧/૨ ચમચી હળદર
  14. ૧ ચમચીમીઠું
  15. ૧ ચમચીઆખું જીરૂ
  16. ચપટીહિંગ
  17. ૨ ચમચાતેલ
  18. ૧/૩ ચમચીગરમ મસાલો
  19. ૧ ચમચીકસુરી મેથી
  20. ગાર્નિશ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેમાં 1/4 ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાઉડર,અને 1/4 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે પછી તેને એક પેનમાં થોડું તેલ ગરમ કરી શેલો ફ્રાય કરી લો.

    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રેવી બનાવવાની રીત સૌપ્રથમ એક મિક્સર જારમાં ટામેટાં કાજુ લીલા મરચા આદુ ઉમેરીને ક્રશ કરી લો. હવે પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, આખા મરી,તજ, લવિંગ, હિંગ, હળદર, ધાણાજીરું,પાઉડર કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો.

    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પછી તેમાં ગ્રેવી ઉમેરી ને પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,મીઠું એડ કરી હલાવી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ગ્રેવી ચડવા દો. દેવી ચડી ગયા પછી તેમાં ફ્રાય કરેલા બટાકા ઉમેરી દો.પછી તેને પાંચ મિનિટ ઢાંકીને કુક થવા દો.

    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તેને એક બાઉલમાં કાઢી લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરો

    દમ આલુ(Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર September 09, 2020 07:03
Navsari

ટિપ્પણીઓ (4)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 09, 2020 08:10
Nice👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડોનટ્સ (Donuts recipe in gujarati)
  2. રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
  3. ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
  4. વેજ.પફ(Veg. Puff Recipe In Gujarati)
  5. પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
  1. મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
  2. દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
  3. ખાટી મગની દાળ(Khatti Mag Ni Dal Recipe In Gujarati)
  4. હેલ્ધી લાડુ(Healthy laddu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13600455
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close