રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભાત ને 15 થી 20 મિનિટ પલાળી રાખો ત્યાર બાદ દૂધ ને ગરમ કરવા મુકો, ગરમ થઇ જાય પછી તેમાં પલાળેલા ભાત નાખો, ભાત બફાઈ જાય ત્યાં સુધી દૂધ ને ઉકાળો, ત્યાર બાદ ઇલાયચી ના દાણા ને ક્રશ કરી ને નાખો પછી બદામ અને કાજુ ને નાના નાના કટકા કરી ને નાખો,પછી સફેદ માવો અને ચારોળી ને ઉમેરો પછી ખાંડ સ્વાદ મુજબ નાખો અને 5 મિનિટ ઉકાળો, પછી બાઉલ મા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
-
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ટ્રેડિંગ વાનગી આજે મારા સાસુ નું શ્રાધ્ધ છે,એટલે દૂધપાક બનાવ્યો છે . Bhavnaben Adhiya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક (Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#Milk આજ મે અહીંયા ફરાળમા લઈ શકાય તેવી રીતે દૂધપાક બનાવ્યો છે, વળી દૂધપાક એક એવી સ્વીટ છે કે ગરમ ને ઠંડા બંને રીતે પીરસાઈ છે. Chetna Patel -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
-
-
-
-
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
-
-
-
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ એક ગુજરાતી વાનગી છે આ ને તમે એક સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો. આ વાનગી ગુજરાતીઓન ઘરમાં કોઈ ખાસ તહેવાર કે અમુક ખાસ પ્રસંગે બનાવવા માં આવે છે એ વાત અલગ છે હવે આવી વાનગી ઓ વિસરાતી જાય છે.એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રધ્ધાના 15 દિવસ રોજ એક વાટકી દૂધપાક ખાય તો એમને આખું વર્ષ માંદાગી નથી આવતી. Tejal Vashi -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
દૂધપાક(dudh pak recipe in gujarati)
#GA4#week8આજે દૂધપાક બનાવ્યો છે જે ખૂબ સરસ બન્યો છે Dipal Parmar -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
-
-
-
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13600458
ટિપ્પણીઓ (4)