સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani @cook_26196579
# GA4
#Week-1
સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)
# GA4
#Week-1
રાંધવાની સૂચનાઓ
- 1
રીત
સૌપ્રથમ પલાળેલા સાબુદાણા અને બટાકા ને એક બાઉલમાં લઈને છુંદો કરો. પછી તેમાં સીંગદાણાનો પાઉડર, જીરા પાઉડર આદુ-મરચાની પેસ્ટ કોથમીર,લીંબુ, અને મીઠું ઉમેરી મિશ્રણ રેડી કરો. પછી તેના ગોળા બનાવો ગોળા ને તપકીર ના લોટમા રગદોડી ને એક પ્લાસ્ટિકની થેલી પાટલા પર મૂકી એની ઉપર ગોળા મૂકો પ્લાસ્ટિકને ફોલ્ડ કરી તેને વણી લો વણી લીધા પછી પ્લાસ્ટિક ની થેલી સાથે ઉપાડી તવા પર પલટી કરો પછી તેને તેલ અથવા ઘી થી સેકો તો રેડી છે સાબુદાણા અને બટેટા ના પરોઠા. - 2
પરોઢા ને દંહી અથવા લીલી ચટણી સાથે સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649238







ટિપ્પણીઓ (2)