એગલેસ મેયોનિસ (Eggless Mayonnaise Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લાંબા વાસણ માં સૌ પેહલા દૂધ લેવું તેમાં મીઠું, ખાંડ અને વિનેગર ઉમેરી ને હલાવી દેવું. જો વિનેગર ના હોય તો લીંબુ નો રસ વાપરી શકો છો
- 2
હવે તેમાં તેલ ને થોડું જ ઉમેરી હેન્ડ બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરવું બધું મિક્સ થાય ત્યારબાદ બીજું થોડું તેલ ઉમેરી ને બ્લેન્ડ કરતા રેહવું.
- 3
આ પ્રોસેસ ૪ થી ૫ વખત કરવી, યાદ રાખવું બધું તેલ એક સાથે ના ઉમેરવું ધીમે ધીમે મેયોનિસ ની થીક્નેસ્સ આવવા લાગશે. છેલ્લે બ્લેન્ડર સહેલાઇ થી ફરશે નાઈ એટલે ઉપર નીચે કરતા રેહવું અને બ્લેન્ડ કરતા રેહવું.
- 4
બસ તૈયાર છે ઘરે દૂધ માં થી બનેલું એગલેસ મેયોનિસ જે તમે સેન્ડવિચ, ફ્રેન્કી અને પિઝા માં વાપરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13670078









ટિપ્પણીઓ (2)