ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)

Brinda morzariya @Brindamorzariya
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.
#GA4
#Week8
#sweetcorn
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.
#GA4
#Week8
#sweetcorn
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા મકાઈ બાફેલુ ૨-૩ ચમચી પાણી નાખી તેમાં મકાઈ નાં દાણા નાખો. તેમાં બટર,ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી મિશ્ર કરો.
- 2
૧ મિનીટ પછી તેમાં મીઠુ,સોસ અને મેયૉનીઝ નાખી મિક્સ કરો.૨ મિનીટ રહેવા દો. તમારી ડીશ તૈયાર. તેને ગરમ ગરમ ચીઝ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ચીઝ સ્વિટ કોર્ન (Sechzwan Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Darshna Mavadiya -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં આ રેસિટલે બનાવી છે કારણ કે મકાઈ બધા લોકો ને ખૂબ જ ભાવતી હોયછે. ને તે સલાડ અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. મેં આજે અહીં 3 પ્રકાર ની મકાઈ કરી છે ખાલી બટર વાળી, બટર મસાલા અને ચીઝ બટર મસાલા. Keya Sanghvi -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
ઇટાલિયન ચીઝ કોર્ન (Italian Cheese Corn recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ ૧#સપ્ટેમ્બરમારા પતિદેવને રોજ બપોરે જમતી વખતે સલાડ જોઈએ જ જોઈએ....આજે ટામેટાં, કાકડી હતાં નહીં .... તો થયું આજે મકાઈ દાણા સાથે થોડી છેડછાડ કરીએ Harsha Valia Karvat -
ચીઝી બેક કોર્ન ઈન મગ (Cheese Bake Corn Recipe In Gujarati)
#ફટાફટજોઈને મોંમાં પાણી આવી ગયું ને? હા આ ચીઝ થી ભરપૂર અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો બનાવી લો આ વાનગી અને ફૅમિલી માં બધા ને ખુશ કરી દો..😀😋😍 સીધા કપ માં જ સર્વ કરી લેવી એટલે બીજી કોઈ જંઝટ જ નહીં. Neeti Patel -
-
-
સ્વાદિષ્ટ મકાઈ(Delicious Corn Recipe In Gujarati)
#ફટાફટઆ મકાઈ મારી દિકરી ની ફેવરેટ છે... Vaishali Gohil -
ચીલી મસાલા સ્વિટ કોર્ન (Chilli Masala Sweet Corn Recipe In Gujar
#GA4#Week8#sweetcorn Soni Jalz Utsav Bhatt -
-
સ્વીટકોનૅ ક્રીસ્પી પાનીની (Sweet Corn Crispy panini Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn#Post2સેન્ડવીચ અને પિત્ઝા નું કોમ્બીનેશન એટલે પાનીની. મેં પિત્ઝા બેઝ માં સ્વીટકોનૅ અને બીજા વેજીસ નાંખી ને ટ્રાય કરી. Bansi Thaker -
-
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
-
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
ચીઝી સ્વીટ કોર્ન મફિન્સ (Chessy Sweet Corn Muffins Recipe In Gujarati)
#MRC#Chessy Sweet Corn muffins#મકાઈ ના ચટપટા મુફ્ફીન્સઆપડે મુફ્ફીન્સ , કપ કેક મીઠા તો ખૂબ ખાદા હસે. પણ આજે મે ચટપટા મુફ્ફીન્સ બનાવ્યા છે.આ મુફ્ફીન્સ મા ચીઝ અને મકાઈ ના મજા છે. Deepa Patel -
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14002602
ટિપ્પણીઓ