કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#GA4
#Week1
#Yogurt_Uttapam

#GA4
#Week1
#Yogurt_Uttapam

વધુ વાંચો

મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#GA4
#Week1
#Yogurt_Uttapam

#GA4
#Week1
#Yogurt_Uttapam

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાડકીઅડદની દાળ
  • ૨વાડકી રવો
  • ૨મોટા કાંદા
  • ૨કેપ્સિકમ
  • ૨ટામેટા
  • ૬-૭ ઝીણા સમારેલા લીલા મરચા
  • ૧/૨ વાડકીબારીક સમારેલા લીલા ધાણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીમરી પાઉડર
  • બટર નું પેકેટ ઉત્તપમ ઉતારવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને પાંચથી છ કલાક પલાળવી પછી જ્યારે ઉત્તપમ બનાવવા ના હોય ત્યારે આ દાળ ને ક્રશ કરી લેવી પછી આ મિશ્રણમાં બે વાટકી રવો ઉમેરવો ત્યાર પછી બારીક સમારેલા કાંદા, કેપ્સિકમ, ટામેટા તથા મરચા મિક્સ કરવા પછી આ મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું નાખો તેમજ બારીક સમારેલા ધાણા નાખીને બરાબર મિશ્રણને હલાવવુ

    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી નોન સ્ટીક તવી પર થોડું બટર લગાવીને નોનસ્ટિક ને ગ્રીસ કરવી પછી તેના ઉપર તૈયાર કરેલ ઉત્તપમ નું ખીરું પાથરવું તેના ઉપર થોડું લાલ મરચું છાટવુ તથા થોડો મરી પાઉડર છાટવા એક્સાઇડ ઉત્તપમ થાય એટલે એને બીજી બાજુ ફેરવવું આમ બંને બાજુ ઉત્તપમ તૈયાર થઈ જાય પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને તેને કોપરાની ચટણી તથા કેચપ સાથે સર્વ કરી શકાય છે

    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નોંધ: લાલ મરચું તથા મરી પાઉડર છાંટો એ of null છે પણ આનાથી ઉત્તપમ વધારે ટેસ્ટી બને છે

    મસાલા ઉત્તપમ(masala uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર September 20, 2020 09:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. ફરાળી બફવડા(Farali Bafvada Recipe in Gujarati)
  2. ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
  3. આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
  4. દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676831
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close