કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#GA4
#week1
આ એક પંજાબી રેસીપી છે જેમાં અલગ અલગ પ્રકારે કટ કરેલી પ્યાઝ(ડુંગળી) અલગ અલગ સ્ટેજ પર ઉમેરવામાં આવે છે જેથી જ તેનું નામ પનીર દો પ્યાઝા પડેલ છે.

#GA4
#week1
આ એક પંજાબી રેસીપી છે જેમાં અલગ અલગ પ્રકારે કટ કરેલી પ્યાઝ(ડુંગળી) અલગ અલગ સ્ટેજ પર ઉમેરવામાં આવે છે જેથી જ તેનું નામ પનીર દો પ્યાઝા પડેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
4 લોકો
  • 4 નંગમોટી ડુંગળી
  • 4 નંગનાની ડુંગળી
  • 100 ગ્રામપનીર
  • 2 નંગટામેટાં
  • 3 નંગલવિંગ
  • 1 નંગતજ
  • 2-3 નંગઇલાયચી
  • 4-5 નંગમરી
  • 1 નંગતમાલપત્ર
  • 1 1/2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1/2 કપદહીં
  • 1/2 ચમચીવરિયાળી નો ભૂકો
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણા જીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીઆખા ઘાણા
  • 1/2 ચમચીજીરુ
  • ચપટીહીંગ
  • 2 નંગ સૂકા લાલ મરચાં
  • 1 નંગ લીલુ મરચું
  • 1/2 ચમચીકસૂરી મેથી
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીઘી
  • 3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોટી ડુંગળી ને લાંબી સમારી લો અને ટામેટાંને ક્રશ કરી લો. હવે અડધો કપ દહીંમાં વરિયાળીનો ભૂકો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર ઉમેરો અને મિક્સ કરો.

    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ ગરમ કરવા મુકો, ગરમ થઈ જાય પછી તેમાં જીરૂં, લવિંગ,ઇલાયચી,તમાલપત્ર, તજ અને મરી ઉમેરો ત્યાર બાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો અને પછી તેમાં આદુ-લસણની પેસ્ટ અને ક્રશ કરેલા ટામેટા ઉમેરો અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ચડવા દો.

    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી ચડી જાય પછી તેમાં દહીંની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરીને ઢાંકી ને ધીમા ગેસ પર રહેવા દો. હવે ૧૦૦ ગ્રામ પનીર લઈ તેના ચોરસ ટુકડા કરીને તેને તેલમાં શેલો ફ્રાય કરો.

    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજું એક પેન લો. તેમાં1 ચમચી તેલ અને 1 ચમચી ઘી મિક્સ કરો પછી તેમાં ક્રશ કરેલા આખા ધાણા, જીરુ, આખા લાલ મરચાં, 1 લીલુ મરચું કાપેલ તેમાં ઉમેરો અને સાંતળો.પછી તેમાં નાની ડુંગળી મોટી કટ કરીને તેમાં મિક્સ કરો, ડુંગળી ને બહુ ચડવા દેવી નહીં પછી તેને તૈયાર કરેલી ગ્રેવી માં ઉમેરો.

    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને તેમાં પનીર પણ મિક્સ કરો અને તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરો. હવે તેની બરાબર મિક્સ કરીને વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. તો તૈયાર છે પનીર દો પ્યાઝા.

    પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
પર September 21, 2020 09:12

ટિપ્પણીઓ (3)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
September 25, 2020 07:29
Wahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
  2. લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
  3. કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
  4. ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
  5. આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)
  1. પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)
  2. ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
  3. સુખડી(sukhdi Recipe In Gujarati)
  4. એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close