પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

આ સ્મુથી તમે સવારે નાસ્તા સાથે લઈ શકો છો. આ એકદમ ફટાફટ બની જાય છે
#GA4
#Week2
#Banana

પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)

આ સ્મુથી તમે સવારે નાસ્તા સાથે લઈ શકો છો. આ એકદમ ફટાફટ બની જાય છે
#GA4
#Week2
#Banana

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ ગ્લાસ
  1. ૧/૨ કપપપૈયા ના ટુકડા
  2. ૧ નંગ કેળુ
  3. ૧ ટીસ્પૂનમધ
  4. ૧/૪ કપદૂધ
  5. ૪ નંગ અખરોટ ના ટુકડા
  6. ૧ ટીસ્પૂનતકમરિયા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મીક્સચર જાર માં પપૈયા ના ટુકડા લઈ એમાં એક કેળુ કાપી લો.ત્યાર બાદ એમાં દૂધ,મધ,તુકમારિયા અને અખરોટ ના થોડા ટુકડા નાખો.

  2. 2

    હવે એને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.

  3. 3

    સર્વ કરવાના ગલાસ માં કાઢી લઈ એમાં ઉપર થી અખરોટ ના ટુકડા નાખી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes