બટાકા નું શાક (Bataka shaak recipe in Gujarati)

બટાકા નું શાક (Bataka shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને રીંગણ ને ધોઈ ને છાલ ઉતારી અને કાપા. પાડી દો
- 2
હવે એક બાઉલમાં ભરવા નો મસાલો મિક્સ કરો અને રીંગણ અને બટાકા માં ભરી દો
- 3
- 4
હવે રીંગણા અને બટાકા ને વરાળમાં બાફવા મૂકો અને ૫-૬ મિનિટ પછી ચેક કરી લો. રીંગણ પહેલા બફાઈ જશે તે બહાર કાઢી લો અને બટાકા ને થોડીવાર માટે બાફવા દો
- 5
બટાકા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ અને બાદિયાન નાખી દો
- 6
પછી તેમાં હિંગ, વરીયાળી અને તલ નાખી દો અને પછી ડુંગળી સાંતળો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી લસણની ચટણી અને હળદર ધાણાજીરું નાખી દો અને ઢાંકીને રહેવા દો
- 7
તેલ છુટું પડે એટલે તેમાં દહીં નાખી થોડી વારે બરાબર મિક્સ કરો પછી અડધો ગ્લાસ પાણી નાખી ઉકળવા દો પછી તેમાં બફાઈ ગયેલા રીંગણ અને બટાકા નાખી હળવે હાથે હલાવી લો અને ત્રણ થી ચાર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 8
હવે એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
- ગ્રેનોલા કપ્સ ફ્રૂટ યોગર્ટ( Granola cups fruit yogurt recipe in Gujarati
- બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
- ચાઈનીઝ સમોસા.(chinese samosa Recipe in Gujarati.)
- સ્પ્રિંગ રોલ(Spring Roll Recipe in Gujarati)











ટિપ્પણીઓ (6)