કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#week2
# નૂડલ્સ

#GA4
#week2
# નૂડલ્સ

વધુ વાંચો

મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#week2
# નૂડલ્સ

#GA4
#week2
# નૂડલ્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બાઉલ બાફેલાં નૂડલ્સ
  • ૧બાઉલ મિક્સ શાકભાજી (લાંબા શેપ નાં કાપેલા)
  • 1/4 કપગાજરકોબીજ
  • ૧લાંબી કાપેલી ડુંગળી
  • ૧નાનો ટુકડો આદુ
  • ૧લીલું મરચું
  • ૫-૬ કળી લસણ
  • ૧ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીચીલી સોસ
  • ૧/૨ ચમચીવિનેગાર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ ચમચીતેલ
  • ૧ ચમચીબારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મશરૂમ નૂડલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને થોડું તેલ નાખી નૂડલ્સ ને બાફી લ્યો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, બધાં શાકભાજી ને લાંબા કાપી ને તૈયાર કરી લ્યો,આદુ,લસણ અને મરચાં ને બારીક કાપી લો,અને ૫થી૬ મશરૂમ લાંબા કાપી લ્યો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારપછી એક પેન માં ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં નાં ટુકડાં નાખો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેજ વાર સાંતળી તેમાં કાપેલી ડુંગળી ઉમેરો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મિનિટ સાંતળો અને પછી તેમાં મશરૂમ અને કાપેલા શાકભાજી નાખી દો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બે મિનિટ પકવો અને પછી તેમાં મીઠું, મરી પાઉડર, સોયા સોસ, ચિલી સોસ અને વિનેગાર નાંખી દયો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક મિનિટ સુધી સાંતળો અને પછી તેમાં બાફેલા નુડલ્સ ઉમેરો,૧ થી ૨ મિનિટ પાકવા દો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી બધું બરોબર મિક્સ કરી લ્યો,તૈયાર છે મશરૂમ નૂડલ્સ,એક બાઉલ માં કાઢી લો અને તેની ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો,

    મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ નૂડલ્સ ખૂબ સરસ બને છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે તમે પણ જરૂર ટ્રાય કરજો..આભાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર September 23, 2020 06:31

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
September 23, 2020 07:28
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મશરૂમ નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  3. રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
  4. રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
  5. પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
  1. કેળાની વેફર (Kela ni Waffers recipe in Gujarati)
  2. નુડલ્સ પકોડા(Noodles pakoda Recipe in Gujarati)
  3. મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
  4. મોમોસ (momos recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697271
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close