સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani @cook_26196579
સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ આજે મેં મુંબઈ સ્પેશિયલ ચાટ બનાવ્યું છે જે એકદમ ફટાફટ રેડી થઈ જાય છે અચાનક કોઈ ઘરે મહેમાન આવી ગયું હોય તો આ ચાટ એકદમ ફટાફટ 10 મીનીટ મા બની જાય છે.તો ચાલો આપને બનાવા નુ ચાલુ કરીશુ.
રીત...
😋😋 એક પ્લેટમાં સેવ પૂરી ની પૂરી ગોઠવી તેમાં બારીક કાપેલા બટેટા, ની ઉપર ગ્રીન ચટણી, લાલ લસણ ની ચટણી, મીઠી ચટણી નાખી તેની ઉપર ડુંગળી, બારી કાપેલા ટામેટા, મસાલાવાળી ચણાની દાળ, સેવ કોથમીર અને ચાટ મસાલો ભભરાવો તો રેડી છે મુંબઈ સ્પેશિયલ સેવપુરી.. તમને મારી આ રેસીપી કેવી લાગી તે - 2
જરૂર થી કમેન્ટમાં જણાવશો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708673





ટિપ્પણીઓ