ચોક્લેટ પેનકેક(Chocolate pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપ્પર લખેલી બધીજ વસ્તુઓ બરાબર રીતે મિક્ષ્ કરી ને બેટટર તૈયાર કરો
- 2
હવે એક પેન લઇ તેના ઊપર ઘી લગાઓ અને એમાં બેટટર લઇ ને ગોળ પાથરી લેવું
- 3
ગેસ ને મીડીયમ ફ્લએમ્ પાર રાખી હાલ્ફ મિનિટ સુધી મૂકી ને ઊપર હજી બેટટર ભીનું હોય ત્યાં જ્ એને બીજી તરફ પલટાવી દયો અને હાલ્ફ મિનિટ સુધી થવા દયો અને ચોક્લેટ સિરિપ્ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721247








ટિપ્પણીઓ