બનાના કેક (Banana cake recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે
#GA4
#week2

બનાના કેક (Banana cake recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે
#GA4
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
3 થી 4 વ્યક્તિઓ
  1. 1 કપમેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ
  2. 3/4 કપદળેલી ખાંડ
  3. 1/2નાની ચમચી બેકિંગ પાઉડર
  4. 1/2નાની ચમચી બેકિંગ સોડા
  5. 1બનાના
  6. 3/4 કપદૂધ
  7. 1/2નાની ચમચી વેનીલા એસન્સ
  8. ડ્રાયફ્રુટ ટેસ્ટ મુજબ
  9. પા કપજેટલું ઓગાળેલું બટર
  10. ચપટીમીઠું
  11. ચપટીતજ પાઉડર જો ભાવે તો
  12. 1 ચમચીકોકો પાઉડર ચોકલેટ ફ્લેવર ના કરવા હોય તો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક બનાના સ્મેસ કરોત્યારબાદ તેમાં દળેલી ખાંડ મિક્સ કરો પીગળેલું બટર વેનીલા એસન્સ મિક્સ કરો

  2. 2

    હવે એક ચારણીમાં એક કપ મેંદાનો અથવા ઘઉંનો લોટ લો તેમાં 1/2ચમચી બેકિંગ પાઉડર 1/2ચમચી બેકિંગ સોડા ચપટી તજ પાઉડર ચપટી મીઠું ની સારી રીતે મિક્સ કરી ચાળી લો

  3. 3

    હવે બધા ડ્રાય સામગ્રી મિક્સ કરો અને જરૂર મુજબ દૂધ ઉમેરીને consistency સેટ કરો ત્યારબાદ તેમાં તમારી પસંદગી મુજબના ડ્રાયફ્રુટ મિક્સ કરો

  4. 4

    અહીં મેં બેટર ના બે ભાગ કરી અડધુ વેનીલા નું બેટર રાખ્યું છે અને અડધા માં એક ચમચી કોકો પાઉડર મિક્સ કરી ચોકલેટ નું બેટર બનાવ્યું છે

  5. 5

    હવે સારી રીતે બેટર ને મિક્સ કરી લીધા બાદ મફિન્સ મોલ્ડ માં કાઢીને અને બેક કરવા મુકો કન્વેશન મોડમાં ૧૮૦ ડિગ્રી પર વીસી પચીસ મિનિટ સુધી બેક કરો

  6. 6

    તો રેડી છે અને હેલ્ધી બનાના મફિન્સ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes