મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી લોટ ચાળી લો પછી મીકક્ષરના જારમાં ચણાની પલાળેલી દાળ નાખી અધકચરી દળી લો પછી તેમાં મેથી ધોઈ સાફ કરી ઉમેરો અને પાછું ક્રશ કરી લો
- 2
હવે લોટ ચાળી બધા મસાલા એડ કરો જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો ૩૦ મીનીટ રેસ્ટ આપ
- 3
લોટ ને પાછો મસળી લુવા પાડી ઢેબરા વણી લો પછી લોઢી તપવા મૂકો અને ઢેબરા તળી લો
- 4
તો તૈયાર છે મેથી ચણાદાળ ના ઢેબરા સાથે દહીં અને કેરીની કટકીના તીખા મુરબ્બા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742580
















ટિપ્પણીઓ