ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મારા પ્રીમીક્ષ ની રેસિપી મે શેર કરી છે.એમાં થી 300 ગ્રામ લઇ લો.
- 2
એમાં તેલ, બધા એસેન્સ, જરૂર પૂરતું પાણી નાખી દો અને બલેનડર ની મદદથી ફેટી લો.
- 3
એમાં મનપસંદ ડ્રાયફ્રુટ ઊમેરો. ચોકલેટ ચીપ્સ ઊમેરો હલાવી દો.
- 4
180* તાપમાન ઊપર પ્રીહીટ કનવેક્ષન મોડ પર કરો.કેક ટીન મા બટર પેપર મૂકી. મિશ્રણ ઊમેરો. ઊપર થી મનપસંદ ડ્રાયફ્રુટ, ચોકલેટ ચીપ્સ મૂકી દો.
- 5
20 મિનિટ સુધી બેકિંગ કરો.
- 6
પછી કેક બહાર કાઢી ઠંડી કરો. અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13788126










ટિપ્પણીઓ (57)