બટાકા વડા (Batata vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી ને સ્મેશ કરી લો, તેમાં બધા મસાલા મિક્સ કરી બટાકા વડા નુ પૂરણ તૈયાર કરો અને તેમાંથી નાના બોલ વાળી લો. ચણાના લોટમાં બધા મસાલા નાખીને બેટર તૈયાર કરી બટાકા માંથી બનાવેલા બોલ ને ડીપ કરી ને ડીપ ફ્રાય કરી લો.
- 2
સર્વિંગ પ્લેટમાં સોસ અથવા ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
પાલક બટાકા વડા (Palak Batata Vada Recipe In Gujarati)
#GA4#Week2#spinachબટાટાવડા તો ખાધા જ હશે પણ પાલક-બટાટાવડા નો ટેસ્ટ કંઈક અલગ જ આવશે..થોડો સોફ્ટ થોડો ક્રિસ્પી.. તો ચાલો બનાવીએ. Archana Thakkar -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
-
બટાકા વડા (Batata vada recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia બટાકા વડા એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ઘણી પ્રચલિત અને પ્રિય હોય છે. આ ઉપરાંત બટાકા વડા મુંબઈનું પણ ખૂબ જ ફેમસ એવું એક સ્ટ્રીટ ફૂડ છે. બટાકાના માવામાંથી બનાવવામાં આવતા બટાકા વડા બનાવવા ખૂબ જ સરળ છે. બટાકા વડા ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. સવાર કે સાંજના નાસ્તામાં કે કોઈપણ જમણવાર વખતે આ વાનગી ફરસાણ તરીકે સર્વ કરવામાં આવે છે. મીઠાઈ અને પુરીની સાથે આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફરસાણ ની યાદી માં બટાકા વડા નું નામ મોખરે આવે છે.જે સહુ કોઈ ને ભાવે છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13119052
ટિપ્પણીઓ (9)