લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI

લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)

ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 સર્વિંગ્સ
  1. પૂરણ માટે/સ્ટફીંગ માટે
  2. 500 ગ્રામ લીલવા ના દાણા
  3. 8-10લીલા મરચાં
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 2 ચમચીખાંડ
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 3/4 કપકોથમીર
  8. 1 ચમચીતલ
  9. 3-4 ચમચીતેલ
  10. ચપટીહીંગ
  11. 4બાફેલા બટાકા
  12. સ્વાદાનુસાર મીઠું
  13. લોટ માટે
  14. 2 વાટકીઘઉં નો લોટ
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 2 ચમચીથીજેલ ઘી
  17. 1 ચમચીલીંબુ રસ
  18. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સરમાં લીલવા ને લીલા મરચાં અને કોથમીર નાખી વાટી લો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં તલ, હીંગ નાખી લીલવા એડ કરી તેમા મીઠું નાખી ને10 મીનીટ સુધી સાંતળો..

  3. 3

    તેમાં બાફેલા બટાકા નાખી બધાં મસાલા કરવા..પૂરણ ને ઠંડું કરો

  4. 4

    પૂરી નો લોટ બાંધવો..તેમાં સ્ટફીંગ ભરીને કચોરી બનાવી દો.

  5. 5

    ગરમ તેલ મા તળવી...

  6. 6
  7. 7

    કેચપ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes