કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમ આલુ (Dum Aloo Recipe in gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week4
#ગ્રેવી
આપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....

#GA4
#Week4
#ગ્રેવી
આપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....

વધુ વાંચો

દમ આલુ (Dum Aloo Recipe in gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week4
#ગ્રેવી
આપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....

#GA4
#Week4
#ગ્રેવી
આપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૮થી ૧૦ બટેટા
  2. ૨સમારેલી ડુંગળી
  3. ૩ટોમેટો પ્યુરી કરવા માટે
  4. 2 ચમચીલસણ પેસ્ટ
  5. ૨ ચમચીઆદુ
  6. કોથમીર
  7. ટોમેટો સોસ
  8. તળવા માટે અને શાક બનાવવા માટે તેલ
  9. વધાર માટે
  10. ૨તમાલપત્ર
  11. ૨સૂકા મરચાં
  12. તજ
  13. ૧ ચમચીજીરૂ
  14. હળદર
  15. નમક
  16. ધાણાજીરું
  17. મરચું
  18. આમચૂર પાઉડર
  19. હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી ને તેની છાલ કાઢી લો.

    દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૧ પેન મા તેલ મૂકી ગરમ થાય એટલે બટેટા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તળેલા બટેટા નુ દમલુ એકદમ સરસ બને છે.

    દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેન માં ૫ થી ૬ ચમચી તેલ મુકો.તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું,સૂકા મરચાં,તમાલપત્ર,તજ નાખો.તેને થોડી વાર થાય પછી સમારેલી ડુંગળી,લસણ ની પેસ્ટ,આદુ ખમણી ને નાખો. થોડી વાર હલાવી ને તેમાં હળદર,નમક,હીંગ,ધાણાજીરું,મરચું,આમચૂર પાઉડર નાખો.હવે તેને હલાવી ઢાંકણું બંધ કરી ને ૫ મિનીટ થવા દો.

  4. 4

    ૫ મિનીટ થઈ જાય એટલે તેમાં ટોમેટો ની પ્યુરી નાખી ને તરત જ થોડું પાણી એડ કરી દો.

    દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આ ગ્રેવી ઉકળે એટલે તેમાં બટાકા નાખી ને હલાવી ને થોડો ગરમ મસાલો,કોથમીર નાખો.હવે ૫ થી ૭ મિનીટ માટે ઢાંકણું બંધ કરી દો.

  6. 6

    ત્યારબાદ દામાલું થઈ જાય એટલે તેમાં ટોમેટો સોસ એડ કરો જેના થી ટેસ્ટ બહુ જ સરસ આવે છે.

  7. 7

    તો રેડી છે ગરમ ગરમ ગ્રેવી વાળું અને સ્વાદિષ્ટ દમલું સર્વ કરવા માટે...

    દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દમ આલુ (Dum Aloo Recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Pandya
Komal Pandya @cook_24257104
પર October 07, 2020 14:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. ભાખરી (Bhakhri recipe in gujarati)
  5. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  1. રીંગણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
  3. રગડા પેટીસ(Ragda Patties recipe in Gujarati)
  4. ખજૂર ચટણી(Khajur Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789205
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close