કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાવો (Kawo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાવો (Kawo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાવો (Kawo Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#trend૩
#week૩
આ કાવો એક શિયાળા અને ચોમાસાં નો સ્પે ઉકાળો છે ....ખાસ શરદી ,ઉધરસ માં અકસીર ઔષધ પણ છે ...તેમજ સ્વાદ માં બહુ જ સરસ હોય છે એટલે પીવાની એટલી જ મજા આવે છે ...અમારા ઘર માં બધા નું પ્રિય છે

#trend૩
#week૩
આ કાવો એક શિયાળા અને ચોમાસાં નો સ્પે ઉકાળો છે ....ખાસ શરદી ,ઉધરસ માં અકસીર ઔષધ પણ છે ...તેમજ સ્વાદ માં બહુ જ સરસ હોય છે એટલે પીવાની એટલી જ મજા આવે છે ...અમારા ઘર માં બધા નું પ્રિય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૨ નાના કપ
  • ૧ ગ્લાસપાણી
  • ૧નાનો ટુકડો આદું
  • ૧નાનું લીંબુ
  • ૮-૧૦ તુલસી ના પાન
  • ૮-૧૦ ફુદીના ના પાન
  • ૧ ટુકડોતજ
  • ૨-૩ લવિંગ
  • ૩-૪ અધકચર વાટેલા મરી
  • ૧ ચમચીકોફી પાઉડર
  • સ્વાદાનુસાર મીઠુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ માં પાણી લો

  2. 2

    હવે તેમાં લીંબુ સિવાય ની બધી સામગ્રી ઉમેરતા જાવ

  3. 3

    ત્યારબાદ ગેસ પર ઉકળવા મૂકો

  4. 4

    ૫_૧૦ મિનિટ સુધી બધું બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરી હલાવો અને ગાળી ને ગરમ ગરમ સર્વ કરો..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર October 14, 2020 06:09

ટિપ્પણીઓ (2)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091
October 14, 2020 15:53
Wah atyar na sanjogo mate ekdum perfect 😇
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાવો

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  4. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. ચિકપી એન્ડ બીટ રૂટ સલાડ (Cheekpee & Beetroot Recipe In Gujarati)
  2. વેજ. ઉપમા (Veg Upma Recipe in Gujarati)
  3. ઉપમા (Upma Recipe In Gujarati)
  4. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13843135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close