કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)

Vandana Dhiren Solanki @cook_25906288
કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજૂને એક નોનસ્ટિક પેનમાં લઈ અને થોડા શેકી લો ખાઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી ભુક્કો કરી નાખો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
એક પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી રાખો અને એક તારની ચાસણી એક તારની ચાસણી આવી જાય પછી તેમાં કાજુનો ભૂકો નાખી દો અને ગુલાબજળ નાખી દો એમાં ગુલાબ જળ થી ટેસ્ટ ખુબ સરસ આવે છે ફોટામાં જોઈ શકો છો
- 3
પછી નીચે ઉતારી ખૂબ મસળો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માટે અને પછી પ્લાસ્ટિકની કોથળી તથા બટર પેપર કાઢી અને વેલણથી વણી લો એકદમ પતલુ પછી કટકા કરી અને સર્વ કરો તૈયાર છે કાજુ કતરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13884324












ટિપ્પણીઓ