આલૂ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)

shobha shah
shobha shah @cook_25792095

આલૂ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦  મિનિટ
  1. ૨૫૦ ગ્રામ બેબી આલુ
  2. મોટો કાદો
  3. દાડમના છોલેલા દાણા
  4. ૧/૨ ચમચીચાટ મસાલો,
  5. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  6. સ્વાદાનુસાર મીઠું ,
  7. ૧/૨ ચમચીલીબુ નો રસ
  8. જરૂર મુજબ કોથમીર
  9. જરૂર મુજબ બારીક સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦  મિનિટ
  1. 1

    આલુ ને કુકરમાં ૨ સિટી મારી બાફી લેવા વધારે સિટી કરવી નહી,

  2. 2

    ઠડા કરી છોલી ને કડાઈમાં થોડું તેલ મુકી બદામી રગના કિસપી થાય ત્યા સુધી સાતરવા,

  3. 3

    સોતરાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવા

  4. 4

    તેની અદર બારીક સમારેલા કાદા, આમચૂર, ચાટ મસાલો, મીઠું, લીબુ નો રસ,બધું નાખી મિકસ કરવુ

  5. 5

    ઉપર કોથમીર, દાડમ,અને બારીક સેવ થી સજાવવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shobha shah
shobha shah @cook_25792095
પર

Similar Recipes