રજવાડી ગ્રીન ખીચડી (Rajwadi Green khichdi in Gujarati)

Thakker Aarti @cook_19906780
રજવાડી ગ્રીન ખીચડી (Rajwadi Green khichdi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ, ચોખા ને ધોઈ ને પલળવા. શાક ને ધોઈ અને કાપા પાડી લેવાં.
- 2
શીંગ નાં ભૂકા માં આદું મરચાં લસણ ની પેસ્ટ, કોથમીર, ધાણાજીરું, ગરમ મસાલો,હળદળ, ગરમ મસાલો, મીઠું, નાંખી મિક્સ કરી શાક માં ભરી લો.
- 3
કૂકર માં ઘી તેલ મૂકી તેમાં વઘાર ની વસ્તુ નાખી શાક નાંખી બરાબર મિક્સ કરો અને દાળ ચોખા પાલક અને મસાલો નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ધીમાં તાપે ૨ સિટી લો.
- 4
છાસ અને પાપડ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13952854










ટિપ્પણીઓ (6)