તુવેર દાળ ની જીરા ખીચડી (Tuver Dal Jeera Khichdi Recipe In Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1.5 કપચોખા
  2. 1 કપતુવેર દાળ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીઆખું જીરું
  5. 1 ચપટીહિંગ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 3 ગ્લાસપાણી
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીશુદ્ધ ધી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખા ને દાળ નું માપ મુજબ લઈ ને 3 પાણી એ ધોઈ લેવા

  2. 2

    ત્યાર બાદ કુકર માં તેલ અને ઘી મૂકવું તે. ગરમ થાય એટલે તેમાં હિંગ ને આખું જીરું ને હળદર નાખી તરત એમાં પાણી નાખી દેવું પછી સ્વાદ અનુસાર મીઠું નાખવું

  3. 3

    હવે દાળ ચોખા ધોઈ ને ત્યાર છે નાખી ને હલાવી લેવું.ત્યાર બાદ કુકર બંધ કરી 3 સીટી વાગવા દેવી. વરાળ નીકળે વાળ કુકર ખોલી ને ખીચડી એકદમ હલાવી લેવી.

  4. 4

    લો ત્યાર છે સ્વાદિષ્ટ તુવેર દાળ ની જીરા ખીચડી જે મરચાં કે કોઈ ઓણ શાક સાથે ટેસ્ટી લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes