કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 વાટકીચોખા
  • 1 વાટકીઅડદ ની દાળ
  • જરૂર મુજબ છાસ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીહળદર
  • 100 ગ્રામતુવેર દાળ
  • 2 ચમચીમરચું પાઉડર
  • 2-3 ચમચીસંભાર મસાલો
  • 1બાઉલ સમારેલા દૂધી અને બટેટા બાફી લેવા
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ- જીરૂ
  • 10-12 નંગમીઠા લીમડા ના પાન
  • જરૂર મુજબ કોથમીર
  • જરૂર મુજબ ચોકલેટ સોસ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદ ની દાળ અને ચોખાને ધોઈને રાત્રે પલાળી રાખવા.સવારે તેમાંથી પાણી નિતારી મિક્સર માં ક્રશ કરી લેવા.તેમાં થોડી છાસ નાખી હલાવી મિક્સ કરી ઢાંકી ને મૂકી દેવું.7-8 કલાક પછી આથો આવી જશે.તેમાં મીઠું નાખી ખીરું તૈયાર કરવું.

    ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    Better માંથી નોનસ્ટિક લોઢી માં ઉત્તપમ પાથરવું..એક બાજુ થોડું શેકાઈ જાય એટલે બીજી બાજુ શેકી ને એક પ્લેટ લઈ લેવો.તુવેર ની દાળ ને બાફી ને ક્રશ કરી તેમાં બધો મસાલો તથા બાફેલા દૂધી,બટેટા નાખી વઘાર કરી તેમાં કોથમીર નાખી ગાર્નિશ કરી રેડી કરવો.

    ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઉત્તપમ ને કટ કરી સર્વીંગ પ્લેટ માં લઇ તેના ઉપર ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી સંભાર સાથે સર્વ કરો. ચોકલેટ ઉત્તપમ બાળકોને ખુબ જ ભાવે છે.તો રેડી છે યમ્મી ચોકલેટ ઉત્તપમ.

    ચોકલેટ ઉતપમ(Chocolate Uttapam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર January 02, 2021 09:45
junagadh
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
January 03, 2021 08:49
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  5. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  1. જુવાર ની રોટી(Jowar Roti Recipe in Gujarati)
  2. જુવાર ના રોટલા(jowar Rotla Recipe in Gujarati)
  3. મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
  4. પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close