મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

શિયાળા માં ખાવું ભાવે

શેર કરો

ઘટકો

એક કલાક
આશરે ૬૦૦ ગ્રામ
  1. કપચણા નો કરકરો લોટ ૨.
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ
  4. ૧/૨ કપદૂધ
  5. ૧ ટી સ્પૂનએલ્ચી પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનજાય્ફળ પાઉડર
  7. થોડો કેસરી કલર
  8. 3/4 કપપાણી
  9. સજાવવા માટે કાજુ,બદામ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    લોટ માં બે ચમચી દૂધ અને બે ચમચી ઘી નાખિને ધ્રાબો દેવો.(માપ નું કાઢ્યુ હોઈ તેમાંથી)

  2. 2

    પછી ૨૦ મિનિટ રાખવું

  3. 3

    પછી ચારણી થી ચાળી લેવું એટલે કણીદાર થશે.

  4. 4

    પછી વધેલા ઘી ને એક જાડા લોયા માં લઈને ગરમ કરો. અને તેમાં આ ઉમેરો ને સેજ કલર બદલાઈ ત્યાં સુધી સેકો

  5. 5

    પછી બચેલુ દૂધ ધીરે ધીરે નાખીને હલાવતા જાવ

  6. 6

    પછી થોડી વાર ગેસ ઉપર રાખીને બંધ કરો.

  7. 7

    પછી એક વાસણ માં ખાંડ અને પાણી લઈને દોઢ તાર ની ચાશ્ણિ કરો.

  8. 8

    અને તેમાં કલર,એલ્ચી પાઉડર,જાય્ફલ પાઉડર, નાખો.

  9. 9

    અને સેકેલુ મિશ્રણ ઉમેરીને હલાવો

  10. 10

    થાળિમા સેટ કરવા મૂકો.ઉપર થી કાજુ બદામ સજાવો.

  11. 11

    ઠરે એટલે કાપા પાડો. અને ડબ્બા માં ભરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes