બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ રાઈસ ને સારી રીતે ધોઈ ને પલાળી ને રાખો હવે બધાજ શાકભાજી એટલે કે કોબીજ ગાજર ફલાવર કેપ્સીકમ ને ઝીણા કાપી ને પાણી થી સારી રીતે ધોઈ લો હવે એક કુકર મા તેલ ગરમ કરો તેમાં સૂકા લાલ મરચું રાઈ જીરું ઈલાયચી નાખી ને હીંગ નો વઘાર કરો અને પછી તેમાં બધા સમરેલા શાકભાજી ને નાખો અને આદુ,લસણ,મરચા ની પેસ્ટ પણ નાખો
- 2
અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી બે ગાલ્સ જેટલું પાણી નાખી ને બિરયાની મસાલો તેમજ કોથમીર લીલી ડુંગળી નાખીને રાઈસ નાખી સારી રીતે મીક્સ કરી દો હવે બધા મસાલા મીક્સ કરિયા પછી કૂકર નું ઢાકંણ બંદ કરી દો અને બે થી ત્રણ સીટી થાય એટલે કૂકર ને ગેસ ઉપર થી લઈ ને સાઈડ માં મૂકી દો થોડી વાર પછી ઢાકંણ ને ખોલી દો.
- 3
તો તૈયાર છે આપણો સ્વાદ માં સ્વાદિષ્ટ અને હેલ્થ માં પોષ્ટિક "બિરયાની પુલાવ"
ધનેશ્વરી કિરણકુમાર જોશી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011260










ટિપ્પણીઓ (9)