ફ્લાવર-બટાકા નું શાક(Cauliflower potato sabji recipe in Gujarati)

Rupal Shah @Raba123422
ફ્લાવર-બટાકા નું શાક(Cauliflower potato sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ ગરમ કરવા મૂકો. પછી અજમો, હીંગ, લસણ અને જીરુ નાંખી ૧ મિનિટ સાંતળી લો.
- 2
હવે કાપેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી એક મિનિટ સુધી કુક કરો. પછી ઢાંકી ને ૨-૩ મિનિટ કુક કરો.
- 3
હવે કાપેલું ફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠુ, હળદર, લાલ મરચુ, ધાણા પાઉડર, અને આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 4
ઢાંકીને ૭-૮ મિનિટ ચઢવા દો. વચ્ચે હલાવી લેવું. શાક ચઢી જાય પછી કાપેલા ધાણા ભભરાવી ને હલાવી લેવું.
- 5
ગરમ-ગરમ રોટી કે ભાખરી સાથે શાક પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060450










ટિપ્પણીઓ