રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ફુલાવર ને સમારી ધોઈ લો ટામેટું સમારી લો બટાકા સમારી ને ફુલાવર માં નાખી ધોઈ નાખો
- 2
પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ મૂકો રાઈ નાખો રાઈ થયી જાય એટલે તેમાં હિંગ નાખો પછી સમારેલા ફુલાવર ને બટાકા નાખો
- 3
પછી તેમાં બધો મસાલો નાખો મરચું હળદર મીઠું ધાણાજીરું નાખી બરાબર હલાવી શાક ને ચડવા દો થોડું શાક ચડે એટલે સમારેલું ટામેટું નાખો અને ગરમ મસાલો નાખી હલાવી શાક ને પાંચ મિનિટ ચડવા દો
- 4
પછી શાક ને બરાબર હલાવી ગેસ બંધ કરી દો હવે તૈયાર છે ફુલાવર નું શાક તેમાં કોથમીર ભભરાવી દો
- 5
હવે ગરમા ગરમ ફુલાવર બટાકા ના શાક ને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
-
-
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
-
-
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week24#Couliflower#Cauliflower and potato sabji Heejal Pandya -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#CTઅમારા ગામમાં કોઈપણ પ્રસગે વાડી માં મેના માં ગોપાલ ભાઈ રસોઈયા ની દાળ અને બટાકા નું શાક ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હવે આપણે રેસીપી જોઈયે. jignasha JaiminBhai Shah -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
ફુલાવર નો સંભારો (Cauliflower Sabharo Recipe in Gujarati)
#GA4#WEEK10#CAULIFLOWER#COOKPADGUJRATI#COOKPADINDIA ફુલાવર નું શાક બનાવતાં હોઈએ છીએ ત્યારે આપણે તેનો ડાન્ડી નો સફેદ ભાગ કાઢી નાખતા હોઈએ છીએ, પરંતુ મેં અહીં એનો ઉપયોગ કરી ને સંભારો બનાવ્યો છે. Shweta Shah -
-
ફ્લાવર નુ શાક(Cauliflower Recipe in Gujarati)
# GA4# week10# puzzle answer- cauliflower Upasna Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060419
ટિપ્પણીઓ (4)