હેલ્ધી ડાયટ સૂપ(Healthy diet soup recipe in gujarati)

Mayuri Doshi @doshimayuri
હેલ્ધી ડાયટ સૂપ(Healthy diet soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને મોટા વાસણમાં લઈ ને બરાબર ધોઈ નાખવી, ટામેટાં ને બરાબર ધોઈ લેવા. એક પેનમાં બટર નાખીને બધી પાલક, ટામેટાં નાખી મિક્સ કરવું. એમાં સાકર, મીઠું નાખી, આદુનો ટુકડો, લીંબુનો રસ નાખી બોઈલ થવા દેવું જેથી કલર ગ્રીન જ રહે.
- 2
બોઈલ થયેલી પાલક ને મિક્સરમાં નાખી ને પીસી લેવું. હવે પેનમાં બટર મૂકી તેમાં શેકેલું જીરું નાખી પાલક ની પેસ્ટ ઉમેરવી અને જોઇતા પ્રમાણમાં પાણી નાખી ઉકાળવું.
- 3
હવે એમાં મકાઈના દાણા નાખી દેવા.એ એમાંજ બોઈલ થઈ જશે, ટેસ્ટ મુજબ મરી પાઉડર, ક્રીમ, બારીક સમારેલી કોથમીર નાખી ઉકાળી લેવું. હવે ડાયટ સૂપ તૈયાર, એને કપમાં નાખી ઉપર ક્રીમ નાખી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકનો સૂપ(Palak Soup Recipe In Gujarati)
#GA4#Week10#POST:1#soupપાલક નો સૂપ આ રીતે એક વાર બનાવો. ચોક્કસથી ભાવે જ. શિયાળાની મોસમ દરમિયાન પાલકનો આ સૂપ ખુબ સારો. તો જરૂર થી બનાવશો. सोनल जयेश सुथार -
-
સૂપ (soup recipe in Gujarati)
#GA4#week10#soupઆજે સવારે અહીં ગામડે થી શાકભાજી વહેંચવા આવેલા બેન પાસે થી સરસ તાજી કુમળી પાલક લઈ ને તેમાં આદુ,લસણ,દૂધી નો નાનો ટુકડો,તેમજ ટામેટું નાખી ને સરસ હેલ્ધી સૂપ તૈયાર કર્યું છે. અને સ્વાદ માં પણ સારું,ટેસ્ટી ,એવું સૂપ સવાર માં પીવાની મજા આવી ગઈ. તો ચાલો બનાવો ...મારા હેલ્ધી સૂપ ની રીત. Krishna Kholiya -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
ટોમેટો કેરેટ સૂપ(Tomato carrot soup recipe in gujarati)
#GA4#Week10દરેક સૂપએક હેલ્ધી ડાયટ ની ફરજ પૂરી પાડે છે. સૂપ પીવાથી ભૂખ ઊઘડે છે. himanshukiran joshi -
હેલ્ધી સુપ (Healthy Soup Recipe In Gujarati)
સૂપ જ્યુસ રેસીપીસ#SJR : હેલ્ધી સૂપઆપણે બારે હોટલમાં રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે સ્ટાર્ટર માં બધા સૂપ પીવાનું પ્રિફર કરતા હોય છે તો એ જ સૂખ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો આજે મેં હેલ્ધી સૂપ બનાવ્યું. નાના છોકરાઓને સૂપ પીવડાવવુ બહુ જ સારુ . એ બહાને બાળકોને થોડા વેજીટેબલ બ્લેન્ડ કરી તેમાથી સૂપ બનાવી ખવડાવી શકાય. Sonal Modha -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#post 3Recipe નો 173લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે. Jyoti Shah -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે. શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. Nasim Panjwani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
ક્રીમી ટોમેટો સૂપ જૈન (Creamy Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC#ક્રીમી ટોમેટો સૂપટોમેટો સૂપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આજે મેં ક્રીમી ટોમેટો સૂપ બનાવ્યું છે Jyoti Shah -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
પાલક લીલા વટાણા નો સૂપ
#લીલીઅત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે... Tejal Vijay Thakkar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ અને જ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળાની ઠંડી થી બચવા માટે વ્યક્તિ આરોગ્ય વર્ધક જુદા જુદા સૂપ અને જ્યુસ નો ઉપયોગ કરે છે મેં આજે આરોગ્ય વર્ધક હેલ્ધી મગનો જ્યુસ બનાવ્યો છે Ramaben Joshi -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4#Week10#સૂપ.# પોસ્ટ 2.રેસીપી નંબર111.સરગવો એકદમ હેલ્ધી વેજીટેબલ છે સરગવાના સુપ થીપગના દુખાવો દૂર થાય છે અને શરીરમાં એનર્જી આવે છે. Jyoti Shah -
કોલીફ્લાવર સૂપ(Cauliflower soup recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#સૂપ Arpita Kushal Thakkar -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
પાલક સૂપ (Spinach soup recipe in Gujarati)
#WK3#week3#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં પાલકની ભાજી ખુબ જ સરસ આવે છે પાલકની ભાજીમાંથી બનતો તેનો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. આ સૂપ ખુબ જ સહેલાઇથી અને ઓછા સમયમાં બની જાય છે. Asmita Rupani -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
-
ટિફિન ઉપમા (Tiffin upama Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujarati#RB12બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. બાળકોને લંચ બોકસ માં રોજ નવું અલગ-અલગ નાસ્તો લઈ જવાની મજા આવે છે.ઉપ મા એક એવો નાસ્તો છે. જે ખૂબ જ હેલ્ધી નાસ્તો છે. ઉપમા અલગ અલગ પ્રકારનો બનાવવામાં આવે છે.અહીં મે સોજી નો ઉપમા બનાવ્યો છે. જેમાં વેજિટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે. Parul Patel -
સ્પીનેચ સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#RC4#week4સ્પીનેચ સૂપ માં મેં મિલ્ક કે કોર્નફલોર નો ઉપયોગ નથી કર્યો માઈલ્ડ ટેસ્ટ પણ ખુબજ હેલ્ધી એવો આ સૂપ પચવામાં હલકો અને પોષણક્ષમ છે Dipal Parmar -
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
મગનું હેલ્ધી સલાડ (Mung Healthy Salad Recipe In Gujarati)
#સાઈડરેસીપી નંબર ૬૭.કહેવત છે કે મગ ચલાવે પગ.મગ શરીર માટે એકદમ હેલ્ધી છે. Jyoti Shah -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
-
એપલ ટોમેટો સૂપ
#ઇબુક૧#૧૬શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ સૂપ પીવાની મજા કાઈ ઔર જ હોય છે. સૂપ પીવાથી શરીર માં ગરમાવો તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060526
ટિપ્પણીઓ (6)