કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  • ૩ નંગટામેટાં
  • 1 ગ્લાસપાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીવઘાર માટે તેલ અને ઘી
  • 2 ટુકડાતજ
  • 2 નંગલવિંગ
  • ૧ નંગતમાલપત્ર
  • 1/2ચમચી મરચાની ભૂકી
  • 1/2ચમચી ખાંડ
  • ચપટીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ ત્રણ મીડિયમ સાઇઝનાં ટામેટાં લેવાના. ત્યારબાદ તેને બે ભાગમાં કાપી લેવાના અને પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી, એક ગ્લાસ પાણી નાંખી અને બાફવા મૂકી દેવાના.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કુકર બંધ કરી અને ૪ સીટી થવા દેવાની.પછી કુકર ને ખોલી નાખવાનું અને ટામેટાંમાંથી જે છાલ રહી ગઈ હોય તે ચાકુ ની મદદથી કાઢી લેવાની.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાંની છાલ નીકળી જાય ત્યારબાદ તેને બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લેવું.બે થી પાંચ મિનિટ માટે તેને ક્રશ કરવું.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એમાં એકદમ ફીણ થઈ જાય ત્યારબાદ તેને ગરણીની મદદ થી ગાળી અને એક બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ ૧ નંગ તમાલપત્ર, બે નંગ લવિંગ અને બે નંગ બાદીયા લેવા.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક વાસણ લેવાનું. તેમાં એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી ઉમેરી એ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે તમાલપત્ર અને બધું લીધું તેમાં ઉમેરી દેવું.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એમાં આપણે જે ટામેટાં નું જ્યુસ કર્યું હતું તે નાખી દેવાનું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી મરચાની ભૂકી અને 1/2ચમચી ખાંડ ઉમેરવી.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખાંડ ઉમેર્યા બાદ તેમાં ચપટી ગરમ મસાલો ઉમેરવો અને ત્યારબાદ ચમચીની મદદથી મિક્સ કરી અને પાંચ થી દસ મિનિટ માટે ઊકળવા દેવું.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સૂપ ઉકડી જાય ત્યારબાદ તેને એક સર્વિંગ ગ્લાસમાં ટોસ્ટના ઝીણા ઝીણા ટુકડા કરી અને નાખી અને તેમાં સૂપ ને સર્વ કરવું. તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ ટોમેટો સૂપ.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર November 21, 2020 13:51

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 30, 2020 02:59
Chhan
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
  2. માઇનસ્ટ્રોન સૂપ(Minestrone soup recipe in gujarati)
  3. હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
  4. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  5. પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
  1. સ્વીટકોર્ન સલાડ (Sweetcorn salad recipe in gujarati)
  2. ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
  3. ડ્રેગન પોટેટો 🥔(Dragon potato recipe in gujarati)
  4. ફ્લાવરનું શાક(Cauliflower sabji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086889
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close