ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 1 ચમચી ઘી અને એક ચમચી બટર લો. તેમાં લવિંગ, તજ, જીરૂ, મરી,તમાલપત્ર નાખો.
- 2
એક મિનિટ પછી કાજુ નાખો અને સાંતળો.
- 3
હવે તેમા ટામેટાં ઉમેરો અને કુકરમાં બે સીટી વગાડી લો.
- 4
ટામેટાં ઠંડા થાય પછી આખા મસાલા કાઢી લો અને ટામેટાં પીસી લો અને ગાળી લો. તેમા મીઠું અને ખાંડ અને મરીપાવડર નાખો. થોડીવાર ઉકળવા દો.
- 5
છેલ્લે ઘી,બટર લઇ ચપટી જીરુ નાખી વઘાર કરો.
- 6
તેમાં મલાઈ, ટોસ્ટ, કોથમીર થી garnish કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090917











ટિપ્પણીઓ (2)