ગુલાબજાંબુ(Gulabjamun recipe in gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

ગુલાબજાંબુ મારી દિકરી ના બહુ જ પ્રિય એના ખુબ જ આગ્રહ થી બનાવ્યા છે. મેં instant પેકેટ થી બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.
#WEEKEND
#post2

ગુલાબજાંબુ(Gulabjamun recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ગુલાબજાંબુ મારી દિકરી ના બહુ જ પ્રિય એના ખુબ જ આગ્રહ થી બનાવ્યા છે. મેં instant પેકેટ થી બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.
#WEEKEND
#post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામગુલાબજાંબુનું પેક
  2. 3 કપખાંડ
  3. 1 ગ્લાસપાણી
  4. તળવા માટે તેલ
  5. 4 નંગઈલાયચી
  6. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઇન્સ્ટન્ટ પેકની ડેટ ચેક કરી ને જ યુઝ કરવું.પેકેટનો લોટ ખોલી દૂધ થી ટાઈટ લોટ રેડી કરો.

  2. 2

    આ લોટ ને 15 મિનિટ રેસ્ટ આપો. પછી તેના નાના બોલ બનાવી લેવા.આ 200 ગ્રામના પેકેટ થી 50 બોલ બનશે.

  3. 3

    તે બધા જ બોલ ધીમે તાપે ગોલ્ડન કલર ના તળી લો. ને બીજી બાજુ ચાસણી એક તાર ની બનાવી લેવી.તેમાં ઈલાયચી નાખવી.

  4. 4

    ચાસણી રેડી થયા પછી ગુલાબજાંબુ તેમાં ડુબાડી દો. અડધો કલાક ડુબાડી રાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes