કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી

આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 250 ગ્રામફલાવર
  • 250 ગ્રામકોબીજ
  • 250 ગ્રામબટાકા
  • 100 ગ્રામવટાણા
  • 100 ગ્રામગાજર
  • 1 નંગબીટ
  • 1 નંગકેપ્સિકમ
  • 1 નંગઆદું
  • 7-8કળી લસણ
  • 4 નંગમરચાં
  • 3 નંગડુંગળી
  • 1બાઉલ લીલી ડુંગળી
  • 1નાનો બાઉલ લીલુ લસણ
  • 6-7 નંગટામેટા
  • મીઠું
  • હિંગ
  • જીરું
  • હળધર
  • કાશમીરી લાલ મરચું
  • ધાણા જીરું
  • પાઉંભાજી મસાલો
  • લીંબુ
  • તેલ
  • બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કૂકરમાં બધા શાકભાજી સમારીને તેમાં પાણી નાખીને 3 સિટી વગાડી દો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ અને બટર લો.તેમાં જીરું નાખો હીંગ નાખો.પછી તેમાં આદુ,મરચાં સને લસણની પેસ્ટ નાખીને સાતરો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો.અને સાંતળો.તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખીને સાંતળો.પછી તેમાં ટામેટા નાખો અને કેપ્સિકમ નાખીને સાંતળો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખો અને 10 મિનિટ સાંતળો.પછી એક બાઉલમાં બધા માસલા લો.તેમાં પાણી નાખીને પેસ્ટ કરો.અને તે નાખો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને 10 મિનિટ સાંતળો.હવે બધા શાકભાજીને મેશરથી મિક્ષ કરીને પેનમાં નાખી દો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 20 મિનિટ ઉકળવા દો. તેમાં ઉપરથી લીલા ધાણા નાખીને ગૅસ બંધ કરી દો.તેમાં 1 નંગ લીંબુ નિચોવો.અને લીલી ડુંગળી નાખીને હલાવો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે.ભાજી બટર માં પાઉને શેકીને ગરમ ગરમ પીરસો.

    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર November 22, 2020 17:23
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
November 23, 2020 11:45
😋😋😋👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. હોમ મેડ પ્રોસેસ્ડ ચીઝ(Homemade processed cheese recipe in gujarati)
  2. ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in gujarati
  3. ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
  4. ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close