પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી

પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)

આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 250 ગ્રામફલાવર
  2. 250 ગ્રામકોબીજ
  3. 250 ગ્રામબટાકા
  4. 100 ગ્રામવટાણા
  5. 100 ગ્રામગાજર
  6. 1 નંગબીટ
  7. 1 નંગકેપ્સિકમ
  8. 1 નંગઆદું
  9. 7-8કળી લસણ
  10. 4 નંગમરચાં
  11. 3 નંગડુંગળી
  12. 1બાઉલ લીલી ડુંગળી
  13. 1નાનો બાઉલ લીલુ લસણ
  14. 6-7 નંગટામેટા
  15. મીઠું
  16. હિંગ
  17. જીરું
  18. હળધર
  19. કાશમીરી લાલ મરચું
  20. ધાણા જીરું
  21. પાઉંભાજી મસાલો
  22. લીંબુ
  23. તેલ
  24. બટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કૂકરમાં બધા શાકભાજી સમારીને તેમાં પાણી નાખીને 3 સિટી વગાડી દો.

  2. 2

    હવે એક પેન માં તેલ અને બટર લો.તેમાં જીરું નાખો હીંગ નાખો.પછી તેમાં આદુ,મરચાં સને લસણની પેસ્ટ નાખીને સાતરો.

  3. 3

    હવે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો.અને સાંતળો.તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખીને સાંતળો.પછી તેમાં ટામેટા નાખો અને કેપ્સિકમ નાખીને સાંતળો.

  4. 4

    હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખો અને 10 મિનિટ સાંતળો.પછી એક બાઉલમાં બધા માસલા લો.તેમાં પાણી નાખીને પેસ્ટ કરો.અને તે નાખો.

  5. 5

    અને 10 મિનિટ સાંતળો.હવે બધા શાકભાજીને મેશરથી મિક્ષ કરીને પેનમાં નાખી દો.

  6. 6

    હવે 20 મિનિટ ઉકળવા દો. તેમાં ઉપરથી લીલા ધાણા નાખીને ગૅસ બંધ કરી દો.તેમાં 1 નંગ લીંબુ નિચોવો.અને લીલી ડુંગળી નાખીને હલાવો.

  7. 7

    તો તૈયાર છે.ભાજી બટર માં પાઉને શેકીને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes