વેગણ ભરથુ(Bharta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વેગણને ધોયને તેલ લગાવી કાપા પાડી શેકી લો.શેકાઇ જાય એટલે છાલ ઉતારી લો.
- 2
લીલા કાંદા ઝીણા સમારી લો.
- 3
એક પેન મા તેલ લઇ તેમા લસણ નાખી ગરમ કરો. તેમા લીલા કાંદો સાતળી લો. તેમા ટામેટુ સમારેલુ ઉમેરો.ચડવા દો.
- 4
હવે શેકેલા વેગણ ઉમેરો. થોડીવાર થવા દો. તેમા લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરો.બરાબર મીક્ષ કરી તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.
- 5
ધાણાથી ગાર્નીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129000















ટિપ્પણીઓ