કાવો  (રોગ પ્રતિકારક)(Kavo recipe in Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

કાવો  (રોગ પ્રતિકારક)(Kavo recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. મીઠાં માં આથેલા આમળા
  2. ૮-૧૦ ફુદીના ના પાન
  3. ૮-૧૦ તુલસી
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧ ચમચીજીરૂ પાઉડર
  6. 1/2 લીંબુ
  7. જરુર પડે તો મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આમળા ના કટકા કરી તેમાં તુલસી અને ફૂદીનાના પાન લઈ મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    પછી તેને એક તપેલી માં પાણી ઉમેરી ઉપર બતાવેલ ઘટકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને ગ્લાસમાં કાઢીને તાજેતાજુ સર્વ કરો.

  4. 4

    આમ રોજ શિયાળામાં સવારે એક ગ્લાસ આમળા નો રસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમળા આંખ અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes