કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ઓળો(Oro recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ઓળો(Oro recipe in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4
#week11

ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર.

#GA4
#week11

ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  • 2મિડિયમ કદ ના ઓળા ના રીંગણ
  • 1ટામેટું બારીક સમારેલું
  • 4લીલી ડુંગળી બારીક સમારેલા
  • 1 ચમચીલસણ બારીક સમારેલું
  • 2મરચા બારીક સમારેલા
  • બારીક સમારેલી કોથમીર
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 ટી સ્પૂનહિંગ
  • 1 ટી સ્પૂનજીરું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઓળા રીંગણ ને ધોઈને સાફ કરી તેમાં ફોર્ક થી પ્રિક કરો હવે તેના પર ઓઇલ બ્રસ કરી શેકી લો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ઠંડા કરિ છાલ ઉતારી સમારી લો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ,જીરું અને હિંગ નાખી બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને મિક્સ કરો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બારીક સમારેલું લસણ,લીલા મરચાં ઉમેરો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ થોડીવાર કૂક કરી તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરો ત્યાર બાદ તેમાં મીઠુ અને હળદર ઉમેરો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.ત્યાર બાદ સમારેલા રીંગણ ને ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરી લો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં લીલી કોથમીર ભભરાવી મિક્સ કરી રોટલી કે રોટલા સાથે સર્વ કરો.

    લીલો ઓળો(Oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર November 29, 2020 18:44
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 09, 2020 15:04
mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. લીલી ડુંગળીના પરોઠા(Spring onion paratha recipe in Gujarati)
  2. મિકસ ફણગાવેલ કઠોળ (Mix sprouts with vegetables recipe in Gujarati)
  3. ફ્લાવર નું શાક (Cauliflower sabji recipe in Gujarati)
  4. આમળાનું ખાટું મીઠું અથાણું(Amla pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138636
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close