ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)

Pinky Jesani @pinky_91182
ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બટર લઇ તેમાં ખાંડ મિક્સ કરો.
- 2
તેમા મેંદો અને બેકિંગ પાઉડર ચાળીને નાખો. ડ્રાયફ્રુટસ નાખો. તેનો દૂઘ ની મદદથી લોટ બાંધી લો.
- 3
તેને ભાખરી જેમ વણી તેને મોલ્ડની મદદથી રાઉન્ડ કટ કરો. અને તેને બેકિંગ ટ્રે માં સેટ કરો. પ્રિ હીટેડ માઈક્રો વેવમાં તેને ૧૫-૨૦મિનીટ માટે સેટ કરો.
- 4
ત્યારબાદ તેને ઠંડી થવા દો.
- 5
ઠંડી થઈ જાય પછી તેને કન્ટેનર માં પેક કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177622









ટિપ્પણીઓ (6)